Ad Code

Responsive Advertisement

લગ્ન બાદ રણબીરની હિરોઈને શેર કરી અત્યંત 10 બોલ્ડ તસવીરો,

 હાલ લોકડાઉનને કારણે બધા લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા પણ લોકડાઉનમાં સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ જોડાયેલી રહે છે. હાલમાં જ મિનિષાએ એક બોલ્ડ તસ્વીર શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે


જણાવી દઈએ કે, મિનિષા લાંબા ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા કોલેજના દિવસોમાં પત્રકાર બનવા માંગતી હતી. પરંતુ બાદમાં તેણે કોલેજના દિવસોમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. જેનાથી તેનું આગળની લાઈફ અલગ જ રસ્તા પર ચાલવા લાગી હતી


એક મોડેલિંગ પ્રોજેક્ટ પર કામ કરતા સમયે મિનિષા ફિલ્મ મેકર શુઝીક સરકારને એલટી પસંદ આવી ગઈ હતી કે, તેને મિનિષાને તેની ફિલ્મ ‘યહાં’થી બૉલીવુડમાં બ્રેક આપ્યો હતો. જે મિનિષાની ડેબ્યુ ફિલ્મ છે.આ સાથે જ મિનિષા ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ-8’ની હિસ્સો રહી ચુકી છે. બિગબોસ 8માં મિનિષા સાથે આર્ય પણ સ્પર્ધક હતો. આ શોમાં આર્યએ જણાવ્યું હતું કે, તે મિનિષાને ડેટ છે.

પરંતુ ઘરમાંથી બહાર નીકળતા જ મિનિષાએ આ ખબરને ખોટી ગણાવી હતી. મીનીષાને ખોટું કહેવા પર સલમાન ખાનના કહેવા પર આર્યએ મિનિષાની માફી માંગી હતી.

મિનિષા લાંબા રણવીર કપૂર સાથે ફિલ્મ ‘બચના એ હસીનો’માં જોવા મળી ચુકી છે.

મિનિષાના લવલાઈફની વાત કરવામાં આવે તો તેનું નામ દિગ્ગ્જ એક્ટર અને રાજનેતા રાજ બબ્બરના પુત્ર આર્ય બબ્બર સાથે પણ જોડાઈ ચુક્યુ છે.

મિનિષાએ વર્ષ 2015માં બોયફ્રેન્ડ રેયાન થોમ સાથે ગુપચુપ લગ્ન કરી લેતા બધા જ લોકો હેરાન થઇ ગયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, આ લગ્નમાં ફક્ત પરિવારજનો જ હાજર રહ્યા હતા.

.

Post a Comment

0 Comments